Alanna Pandayએ ફરી એકવાર ગ્લેમરસ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે . Alanna Panday અનન્યા પાંડેની પિતરાઈ બહેન છે. Alanna ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ નથી પરંતુ લૂકના કારણે ચર્ચામાં રહે છે તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે અલાનાએ હાલમાં જ બિકીની લુકમાં કેટલીક તસવીરો શેર કરી છે અલાના દરિયા કિનારે ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે. તેણે પોતાના મંગેતર સાથે પણ તસવીરો શેર કરતી રહે છે. અલાનાની મંગેતરનું નામ Ivor McCray છે જે એક ફિલ્મ નિર્દેશક છે. All Photo Credit: Instagram