ભોજપુરી અભિનેત્રી નીલમ ગિરીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તેણે પોતાના બર્થડે સેલિબ્રેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

તે બ્લેક કલરના મિની સ્કર્ટમાં જોવા મળી રહી છે.

નીલમ ગિરીએ લખ્યું, 'મારા જન્મદિવસને ખાસ બનાવવા માટે આપ સૌનો આભાર.

નીલમની તસવીરોને સાડા સાત હજારથી વધુ લાઈક્સ મળી છે.

નીલમ ગિરી પ્રવેશ લાલ યાદવ સાથે ફિલ્મ Ijjat Gharમાં જોવા મળશે.

તેની ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે

All Photo Credit: Instagram