બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે એક્ટ્રેસ અલાયા એફ



અલાયા ફર્નિચરવાલાનો શાનદાર લૂક



બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી



બ્લેક લૂકમાં અલાયા એફ ખૂબ જ સુંદર લાગી રહી છે



ચાહકો અલાયાના બોલ્ડ લૂકને પસંદ કરી રહ્યા છે



અલાયા સૈફ અલી ખાન સાથે ફિલ્મમાં જોવા મળી હતી



અલાયાએ પોતાની એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું



ચાહકો અલાયા એફના દરેક લૂકને પસંદ કરે છે



અલાયા એફની તસવીરો વાયરલ થઈ રહી છે



(તમામ તસવીરો અલાયા ઈન્સ્ટાગ્રામ)