અલાયા એફ હોટ તસવીરોને લઈ ચર્ચામાં



ઈન્સ્ટાગ્રામ પર અલાયાએ શેર કરી શાનદાર તસવીરો



શાનદાર પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ



અલાયાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી



ફિલ્મ જવાની જાનેમનથી બોલીવૂડમાં એન્ટ્રી કરી



આ ફિલ્મમાં તે સૈફ અલી ખાન સાથે જોવા મળી



અલાયાએ પોતાની એક્ટીંગથી નામ બનાવ્યું



અલાયા ફર્નિચરવાલા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે



અલાયા ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરે છે



ઈન્સ્ટાગ્રામ પર અલાયા એક્ટિવ રહે છે