મોનાલિસાએ સોશિયલ મીડિયા પર નવા ફોટા શેર કર્યા છે



આ તસવીરમાં તે રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે



ક્રિસમસની ઉજવણી કરતી જોવા મળી અભિનેત્રી



અભિનેત્રીનો લુક વધુ ગ્લેમરસ લાગી રહ્યો છે



ફેન્સને અભિનત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



મોનાલિસા દરેક લુકમાં કહેર વર્તાવે છે



મોનાલિસા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે



મોનાલિસાના ઈન્સ્ટા પર કરોડો ફેન્સ છે



ફિલ્મો કરતા પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે મોનાલિસા



(All Photo Instagram)