બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ તેની સુંદરતા માટે જાણીતી છે

અલાયા એફ પોતાની બોલ્ડનેસ અને સ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે

તાજેતરમાં જ દિવાળી પાર્ટીમા અલાયા એફ સિલ્વર કલરના લહેંગામાં જોવા મળી હતી

અલાયા એફનો સિલ્વર બ્રાલેટ બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો

સાથે અલાયા એફએ દુપટ્ટો પણ કેરી કર્યો હતો.

અલાયાએ કર્લી વાળની સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો હતો

તસવીરોમાં અલાયા એફ પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે

અલાયા એફની તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે.

તેણે જવાની જાનેમન ફિલ્મ સાથે ડેબ્યૂ કર્યું હતું

All Photo Credit: Instagram