અલાયા એફ લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે અલાયા 23 વર્ષની છે અલાયાએ ફિલ્મ 'જવાની જાનેમન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અલાયાએ 'જવાની જાનેમન' માટે ફિલ્મફેરનો બેસ્ટ ફિમેલ ડેબ્યૂ એવોર્ડ જીત્યો અલાયા એફ અભિનેત્રી પૂજા બેદીની પુત્રી છે. અલાયાના નાના જાણીતા અભિનેતા કબીર બેદી છે. અલાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય સ્ટાર કિડ છે. અલાયાના ગ્લેમરસ લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે અલાયાના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ છે જે ઝડપથી વધી રહ્યા છે અલાયાએ ન્યૂયોર્કથી એક્ટિંગનો કોર્સ કર્યો છે અલાયાએ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અલાયા એફ ફિલ્મ 'ફ્રેડી'માં મુખ્ય અભિનેત્રી હશે અને કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરશે