સુહાના ખાનના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.



સુહાનાને સાડીમાં જોઈને ચાહકો અનેક કોમેન્ટ કરી રહ્યા છે.



સુહાના ખાન તેની નવી તસવીરોમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની લાલ સાડીમાં જોવા મળી રહી છે.



મનીષ મલ્હોત્રા અને સુહાના ખાને તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેન્સ સાથે ફોટોશૂટની તસવીરો શેર કરી છે.



સુહાના લાલ કલરની ક્લાસી અને અદભૂત સાડી પહેરેલી જોવા મળે છે.



સુહાનાએ લાલ સાડી સાથે પોતાનો મેકઅપ ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો.



શાહરૂખની દીકરી સુહાના લાલ સાડીમાં અપ્સરાથી ઓછી દેખાઈ રહી નથી.



નવ્યા નવેલી નંદાએ પણ સુહાનાની તસવીરો પર હાર્ટ ઇમોજી સાથે પોતાનો પ્રેમ વરસાવ્યો છે.



સુહાનાની આ તસવીરો જોઈને ઘણા ચાહકો તેના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે.