આલિયા ભટ્ટે 14 એપ્રિલે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા
રણબીર આલિયાનો લાંબા સમયથી બોયફ્રેન્ડ હતો
રણબીર-આલિયાના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે
લગ્ન બાદ આલિયા પહેલીવાર બહાર આવી હતી
આલિયા એરપોર્ટ પર જોવા મળી હતી
આલિયાએ ગુલાબી કલરનો સૂટ પહેર્યો છે
ગુલાબી સૂટમાં આલિયા સુંદર લાગી રહી છે
આલિયાએ પોતાના હાથમાં સગાઈની વીંટી પણ પહેરી છે
આલિયા એરપોર્ટ પર મનીષ મલ્હોત્રા સાથે જોવા મળી હતી
આલિયાનો પતિ રણબીર પણ કામ પર પાછો ફર્યો છે
આલિયાના ચહેરા પર લગ્નની રોશની સ્પષ્ટ દેખાઈ રહી છે.