રણબીર કપૂરની બહેન રિદ્ધીમા બોલીવૂડથી દૂર રહે છે રિદ્ધીમા એક સફળ બિઝનેસવુમન છે રિદ્ધીમાને હંમેશાં જ્વેલરી ડિઝાઈનમાં રસ હતો રિદ્ધીમાએ ફેશન ડિઝાઈનિંગ અને ઈન્ટિરીયર ડિઝાઈનનો કોર્સ કર્યો ઘણા વર્ષોથી આર જ્વેલરી બ્રાન્ડને સંભાળી રહી છે રિદ્ધીમા લોકો વચ્ચે ઘણી ફેમસ છે રિદ્ધીમા રિદ્ધીમાને બાળપણથી એક્ટિંગમાં કોઈ રસ નહોતો રિદ્ધીમાએ 2006માં દિલ્લીના બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા ભરત અને રિદ્ધીમા 2001માં એકબીજાને મળ્યા હતા રિદ્ધીમાએ અને ભરતે એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યું