આલિયા ભટ્ટ સિલ્વર ઝુમકાની છે શોખીન


તે દરેક લૂકને સિલ્વર ટચ આપવાનું નથી ચૂકતી


ખૂબસૂરત હેર બન સાથે આ ઝુમકા પિયર અપ કર્યાં છે.


“ગંગૂબાઇ”ના પ્રમોશનમાં ઓક્સોડાઇજ્ડ જ્વેલરી કેરી કરી


સિમ્પલ લૂક માટે આલિયાએ આ ઝુમકા કર્યાં કેરી


ફિલ્મમાં પણ આલિયા સિલ્વર જ્વેલરી વધુ પહેરે છે.


કલંક, ગંગુબાઇ દરેકમાં સિલ્વર ઝુમકિયા અંદાજમાં આલિયા


આલિયાનો સાદગીભર્યો યુનિક અંદાજ હોય છે આકર્ષક