નિક્કી તંબોલી તેના ગ્લેમરસ લૂકને કારણે ચર્ચામાં રહે છે નિક્કીએ બિગ બોસ 14 થી ઓળખ મેળવી છે નિક્કીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે તે હંમેશા તેના ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે નિક્કી તંબોલીએ કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે તસવીરોમાં તેનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે નિક્કી તંબોલી કહેર વરસાવતી જોવા મળે છે ફેન્સ નિક્કીના દરેક લુકના વખાણ કરતા થાકતા નથી નિક્કી તંબોલી તેના લુક સાથે ઘણો પ્રયોગ કરે છે દેશીથી લઈને વેસ્ટર્ન દરેક લુકમાં તે ચાહકોને દિવાના બનાવે છે