બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પોતાના લુક્સને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.

આલિયા દરેક આઉટફિટમાં ખૂબ સુંદર લાગે છે.

આલિયાએ GQની મેન ઓફ ધ યર ઈવેન્ટમાં હાજરી આપી હતી.

અભિનેત્રીનો વધુ પડતો બોલ્ડ લૂક જોવા મળ્યો હતો.

આ ઈવેન્ટ પછી આલિયાએ ફોટોશૂટ કરાવ્યું હતું

રેડ કલરના શોર્ટ ડ્રેસમાં આલિયા ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી.

ડીપ નેક ડ્રેસમા તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી.

આલિયા ભટ્ટ છેલ્લે રણવીર સિંહ સાથે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળી હતી.



આલિયા ફિલ્મ 'જિગરા'થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે.

All Photo Credit: Instagram