‘પુષ્પા’ અલ્લુ અર્જુનની વાઈફ સ્નેહા પણ છે ફાયર સ્નેહાનો જન્મ 1985માં તેલંગાણાના હૈદરાબાદમાં થયો હતો શરૂઆતનું શિક્ષણ હૈદરાબાદમાં લીધા બાદ સ્નેહાએ વિદેશમાં અભ્યાસ કર્યો સ્નેહા રેડ્ડી સોશિયલ મીડિયામાં ખુબ પ્રખ્યાત છે ઇન્ટાગ્રામ પર સ્નેહાના 7 મિલિયન ફોલોઅર્સ છે સ્નેહાએ 2011માં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે લગ્ન કર્યા ગ્લેમરસ લાઈફ જીવે છે સ્નેહા રેડ્ડી સ્નેહા રેડ્ડી કોઈ બૉલીવુડ એક્ટ્રેસ કરતા ઓછી નથી ઉતરતી સ્નેહા-અર્જુન એક દીકરો અને દીકરીના માતાપિતા છે સ્નેહા પરિવારના ફોટો શેર કરતી રહે છે