'આઈશા', 'રાસ્કલ', 'ક્વીન' જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે લિસા

લિસાનું પૂરું નામ એલિઝાબેથ મેરી હેડન છે.

લિસા હેડનનો જન્મ 17 જૂન, 1986ના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં થયો હતો.

આજે તે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે.

લિસા હેડન એક મોડલ અને એક્ટર તેમજ ફેશન ડિઝાઈનર છે.

લિસા હેડનના પિતા ભારતીય છે અને માતા ઓસ્ટ્રેલિયન છે.

લિસાને ત્રણ સંતાનો છે

દરેક લૂકમાં સુંદર લાગે છે લિસા

લિસા પોતાની ફિટનેસને લઈને પણ ખુબ જાગ્રત છે

પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે લિસા (All Photos-Instagram)