મુલતાની માટી અને નારિયેળ તેલના ફાયદા મુલતાની માટી અને નારિયેળ તેલના ફાયદા ચહેરા માટે બંને ગજબનું આપે છે રિઝલ્ટ નારિયેળ તેલ સ્કિનને મોશ્ચર રાખે છે મૂલતાની માટી ત્વચાને ઠંડક આપે છે. આ બંનેનું પેસ્ટ લગાવવાથી મળશે ફાયદો બંનેનું પેસ્ટ લગાવવાથી સ્કિન હાઇડ્રેઇટ થશે સ્કિન ટેનિંગની સમસ્યા પણ દૂર થશે આ ફેસપેકથી ચહેરા પર ગ્લો આવે છે સપ્તાહમાં 2 વખત આ ફેસપેક લગાવો