વિટામિન, મિનરલ્સથી ભરપૂર છે ચેરી

ચેરીમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે.

બ્લડ સુગરને નિયંત્રિત કરે છે ચેરીનું સેવન



રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે ચેરી

ચેરીમાં વિટામિન સી ભરપૂર હોવાથી સ્કિનને હેલ્ધી રાખશે

તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો,

આહારમાં ચેરીનો સમાવેશ કરવો જ જોઈએ

ચેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે

જેના કારણે તે પાચનને દુરસ્ત કરે છે