આ સસ્તી વસ્તુથી ઘર પર જ કરો વાળને સિલ્કી હેર સિલ્કી અને સ્મૂધ બનાવવા મોંઘી ટ્રીટમેન્ટ લે છે જો કે કેટલીક હોમ રેમેડીઝથી વાળ સ્મૂધ બનશે વાળને વોશ કરતા પહેલા ડુંગળીનો રસ લગાવો આંબળા પાવડરને મહેંદીમાં મિક્સ કરીને લગાવો આપ તેનું જ્યુસ પણ પી શકો છો મેથી પણ હેરને સાઇની કરવામાં કારગર છે. મેથીને પીસીને તેનું દહી સાથે હેર પેક બનાવો આ પેકને હેરમાં લગાવો ડર્ડન્ફ દૂર થશે હેર પણ સાઇની અને સિલ્કી બનશે