પીળી સાડીમાં એકદમ હૉટ લાગી રહી છે ભોજપુરી ગર્લ મોનાલિસા



અભિનેત્રીએ આ સાડી ઓફ શૉલ્ડર ડીપનેક બ્લાઉઝ સાથે પહેરી હતી



મોનાલિસાએ ફરી એકવાર સાડી લૂકથી ખળભળાટ મચાવી દીધો છે



સાડી સાથે એક્ટ્રેસની સ્માઇલ પર ફેન્સ ફિદા થઇ ગયા છે



અભિનેત્રી મોનાલિસા સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



અભિનેત્રીએ આ સાડી ઓફ શૉલ્ડર ડીપનેક બ્લાઉઝ સાથે પહેરી હતી



એક્ટ્રેસે ખુલ્લા વાંકડિયા વાળ, બૉલ્ડ મેકઅપ અને મોટી ઈયરિંગ્સ પહેરી છે



અભિનેત્રીની આ મિલિયન ડૉલરની સ્માઇલ તેના રૂપને વધુ સુંદર બનાવી રહી છે



તસવીરો શેર લખ્યું, 'હું આજે પીળું અનુભવી રહી છું... પ્રોબ્સ કેમ કે હું પીળી છું,'



ફેન્સ અભિનેત્રીના આ લૂકના ખુબ વખાણ કરી રહ્યા છે



આ તસવીરોને 10 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે