બ્લૂ બિકિનીમાં અમીષા પટેલનો આ લુક તમને મદહોશ કરી દેશે.

અમીષાના આ લુકે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.

આ લુકમાં અમીષા ખૂબ સ્ટનિંગ લાગી રહી છે.

અમીષા અવારનવાર બિકિની લુકમાં તસવીરો શેર કરતી રહે છે.

અમીષાની પ્રથમ ફિલ્મ કહો ના પ્યાર હતી. આ ફિલ્મમાં રિતિક રોશન સાથે કામ કર્યુ હતું.

તેણે સની દેઓલ અભિનિત ગદર એક પ્રેમકથામાં પણ કામ કર્યું છે.

હવે આ ફિલ્મની સિક્વલમાં પણ અમીષા પટેલ નજરે પડશે.

અમીષા પટેલ 46 વર્ષની થઈ છે અને છતાં પણ બિકિનીમાં કિલિંગ પોઝ આપે છે.

અમીષા પટેલ 46 વર્ષની થઈ છે અને છતાં પણ બિકિનીમાં કિલિંગ પોઝ આપે છે.

સોશિયલ મીડિયા પર અમીષા પટેલના લાખો ફોલોઅર્સ છે.


તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ