બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ હંમેશા બિકીની લુકમા તસવીરો પોસ્ટ કરે છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે.

હાલમાં જ અમીષાએ ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ બીકિની લુકની તસવીરો શેર કરી છે

અમીષા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

અમીષા પટેલે આ ફોટામાં યલો રંગનું વન શોલ્ડર બ્રાલેટ અને સ્લિટ સ્કર્ટ પહેર્યું છે.

આ ફોટામાં અભિનેત્રી સ્વિમિંગ પૂલની બાજુમાં ઉભી તેના પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અમીષા પટેલ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરતી રહે છે

લોકોએ અમીષાના લૂકની પ્રશંસા કરી હતી

અમીષા જલ્દી જ તેની આગામી ફિલ્મ 'ગદર 2'માં જોવા મળશે.

All Photo Credit: Instagram