ડેનિમ શોર્ટ્સ અને બિકિની ટોપમાં અમલા કાતિલ લાગી રહી છે

માલદીવમાં વેકેશન મનાવી રહી છે અમલા

દરેક ફોટામાં તે ખૂબસુરત લાગી રહી છે

અમલા પોલ એક દાયકાથી વધારે સમયથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે

વ્હાઇટ બીચ વિયરમાં તેણે આકર્ષક પોઝ આપ્યા છે

દરેક ફોટામાં તે ખૂબસુરત લાગી રહી છે

અમલાએ અઢળક ફિલ્મોમાં કામ કર્યુ છે

અમલાએ રામ ચરણ, અલ્લુ અર્જુન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યુ છે

અમલા પર્સનલ લાઇફને લઇ પણ ચર્ચામાં રહે છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ