વીડિયોમાં મસ્તી કરતી જોવા મળી આમના શરીફ

દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી

આમનાને ફરવાનો ખુબ શોખ છે

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

(All Photo Instagram)