બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ અમાયરા દસ્તૂરે વેકેશન લૂકને શેર કર્યો



યુવા હસીના અમાયરા દસ્તૂરની ડેઝલિંગ બ્યૂટી પર ફેન્સ ફિદા



અમાયરા દસ્તૂરે ભીગી અદાઓમાં એકથી એક સેક્સી લૂકથી ફેન્સના દિલ ઘાયલ કર્યા



અમાયરા દસ્તૂર અત્યારે જંગલ સફારીમાં એન્જૉય કરી રહી છે વેકેશન



અમાયરા દસ્તૂરે ક્લીવેજ બતાવતા કેમેરા સામે સેક્સી પૉઝ આપ્યા



30 વર્ષીય એક્ટ્રેસ કેટલીય ફિલ્મોમાં પોતાનો એક્ટિંગનો દમ બતાવી ચૂકી છે



અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે



અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી



અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી



તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી