ટીવી એક્ટ્રેસ Surabhi Chandna આ દિવસોમાં પોતાના નવા રિલેશનશિપને કારણે ચર્ચામાં છે.

તાજેતરમાં તેણે કબૂલ્યું હતું કે તે રિલેશનશિપમાં છે

તે તેના બોયફ્રેન્ડ સાથે પણ જોવા મળી હતી.

આ બધા ખુલાસા બાદ સુરભીએ ફરી એકવાર પોતાનો બોલ્ડ લુક બતાવ્યો છે.

સુરભીએ સોશિયલ મીડિયા પર ફોટોશૂટ પોસ્ટ કર્યું છે

આ ફોટોઝમાં તે પોતાની આકર્ષક સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે.

ફોટોશૂટમાં બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે

સુરભીએ બ્રાલેસ થઇને ફોટોશૂટ કરાવ્યું છે.

અભિનેત્રી તાજેતરમાં તેના બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે જોવા મળી હતી.

All Photo Credit: Instagram