બોલિવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુરે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું હતુ.

આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તસવીરમાં અમાયરા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે

અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.

અમારાયરાનો જન્મ 7 મે 1993ના રોજ મુંબઈમાં થયો હતો

અમાયરાએ મુંબઈથી સ્કૂલિંગ પૂર્ણ કર્યા બાદ મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો

અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

જોકે, આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહીં

અમાયરા બોલિવૂડમાં 25 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

All Photo Credit: Instagram