બી-ટાઉનની લોકપ્રિય અભિનેત્રી અનન્યા પાંડે અનન્યા પાંડે તેની આકર્ષક સ્ટાઈલ માટે જાણીતી અનન્યા પાંડેની આ લેટેસ્ટ તસવીરો જોઈને તમે તેની સુંદરતાનો અંદાજ લગાવી શકો અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સાડીમાં અનન્યા પાંડે ખુબ જ સુંદર દેખાય છે તે ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી અનન્યાના આ ફોટાને ચાહકો ભારે લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. અનન્યાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'લાઈગર' કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી અનન્યા પાંડેની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2 છે