બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે નવા વર્ષની ઉજવણી માટે થાઇલેન્ડ પહોંચી છે.

અનન્યા પાંડેએ થાઇલેન્ડથી બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે

અનન્યા પાંડેએ થાઇલેન્ડમાં બીચ પરની તસવીરો શેર કરી છે.

અનન્યા બ્લેક બિકીનીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

અભિનેત્રી પુસ્તક વાંચતી જોવા મળી રહી છે.

અનન્યા મિની સ્કર્ટમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

અનન્યા પાંડેએ નવ્યા નવેલી નંદા સાથે એક સુંદર સેલ્ફી પોસ્ટ કરી હતી

બંને થાઇલેન્ડમાં એન્જોય કરી રહ્યા છે.

અનન્યા છેલ્લે ફિલ્મ 'લાઇગર'માં જોવા મળી હતી.

All Photo Credit: Instagram