એક્ટ્રેસ મૌની રોય નવા વર્ષની ઉજવણી કરવા દુબઈ પહોંચી છે.

દુબઇથી મૌની રોયે પતિ સૂરજ સાથે રોમેન્ટિક પોઝ આપ્યા છે.

મૌની રોયે ઓરેન્જ કલરના મિની ડ્રેસમાં ધમાલ મચાવી છે.

મૌની રોય પતિ સાથે દુબઈ પહોંચી છે.

તેણે પતિ સૂરજ સાથેની રોમેન્ટિક તસવીર પણ શેર કરી છે.

એક્ટ્રેસે ઓરેન્જ ડ્રેસમાં ફોટો શેર કર્યા છે જે વાયરલ થઈ રહ્યા છે.

મૌની રોય એક્ટિંગ કરતા વધારે તેની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે.

તે ઓરેન્જ ડીપ નેક શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે

તેણે તેના કર્વી ફિગરને પણ જોરદાર રીતે ફ્લોન્ટ કર્યું છે.

All Photo Credit: Instagram