બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે તેની આગામી ફિલ્મ 'લાઇગર'ને લઈને ચર્ચામાં છે.

આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટર્સમાં રીલિઝ થશે.

ફિલ્મને લઇને લોકોમાં આતુરતા છે

પ્રોફેશનલ લાઈફ સિવાય અનન્યા તેની સુંદર તસવીરોના કારણે ચર્ચામાં છે

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરો ફિલ્મ ‘લાઇગર’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન ક્લિક કરવામાં આવી છે

અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી.

અભિનેત્રીએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે.

ફિલ્મમાં અનન્યા વિજય દેવરાકોંડા સાથે પ્રથમવાર જોવા મળશે.

All Photo Credit: Instagram