પ્રીતિ ઝિન્ટા 2016માં જીન ગુડનફ સાથે લગ્ન કર્યા બાદ અમેરિકામાં સ્થાયી થઈ હતી લગ્નના 5 વર્ષ બાદ પ્રીતિ 2 જોડિયા બાળકોની માતા બની હતી પુત્રનું નામ જય અને પુત્રીનું નામ જિયા ઝિન્ટા ગુડનફ છે નવેમ્બર 2021 માં, પ્રીતિ અને જીની સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતાપિતા બન્યા પ્રીતિ તેના લગ્ન જીવનથી ખૂબ જ ખુશ છે તે સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે પ્રીતિ ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તેના ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. પ્રીતિ તેના મિત્રો સાથે ખૂબ એન્જોય કરે છે અમેરિકામાં રહીને પણ પ્રીતિ પોતાના પરિવાર સાથે ભારતના તમામ તહેવારો ઉજવે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે પ્રીતિ બાળકો માટે રસોઈ પણ કરે છે