બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આ દિવસોમાં ન્યૂયોર્કમાં વેકેશન માણી રહી છે.

હાલમાં જ તેણે ફેન્સ સાથે કેટલીક તસવીરો શેર કરી છે.

જેમાં તે બ્લેક જમ્પસૂટમાં બોલ્ડ લાગી રહી છે

અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

અનન્યા પાંડે બ્લેક કટઆઉટ જમ્પસૂટ પહેરેલી જોવા મળી રહી છે.

અનન્યા પાંડે એક ઈવેન્ટમાં હાજરી આપવા ન્યૂયોર્ક પહોંચી હતી.

અભિનેત્રી છેલ્લે વિજય દેવેરાકોંડા સાથે ફિલ્મ 'લાઇગર'માં જોવા મળી હતી.

તે ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે 'ડ્રીમ ગર્લ 2' માં જોવા મળશે.

જે આવતા વર્ષે રિલીઝ થશે.

All Photo Credit: Instagram