બોલિવૂડ અભિનેત્રી રાધિકા મદનને તેની સુંદરતા માટે જાણીતી છે

તેણે પોતાની એક્ટિંગના દમ પર દર્શકોના દિલ જીતી લીધા છે.

મોટા પડદાની સાથે રાધિકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

રાધિકા મદનની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવી તસવીરો શેર કરી છે

નવા લૂકમાં રાધિકાએ ઈન્ટરનેટ પર ચર્ચા જગાવી છે

રાધિકાની આ તસવીરો પર તેના ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે

આ તસવીરોમાં રાધિકાનો ગ્લેમરસ લુક ફરી ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.

રાધિકા ફિલ્મમેકર સુધાંશુ સરિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સના'માં જોવા મળશે.

All Photo Credit: Instagram