સોશિયલ મીડિયા સ્ટાર અંજલિ અરોરા બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે. 'લોક અપ' પછી એક્ટ્રેસ વધુ બોલ્ડ થઇ ગઇ છે અંજલિએ તેના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે તસવીરોમાં તે ઓરેન્જ આઉટફિટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અગાઉ અંજલિએ પીળા ક્રોપ ટોપમાં અલગ-અલગ પોઝ આપ્યા હતા તાજેતરમાં જ અંજલિ રિયાલિટી શો 'લોક અપ'માં જોવા મળી હતી. અભિનેત્રી શો દરમિયાન ઘણી ચર્ચામાં રહી હતી. અંજલિ કોમેડિયન મુનવ્વર ફારૂકી સાથેની મિત્રતાને લઈને ચર્ચામાં હતી. અંજલિ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે All Photo Credit: Instagram