અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તે અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા શેર કરતી જોવા મળે છે.

અંકિતાની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે

તેથી જ તેના તમામ ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર હેડલાઈન્સ બનાવે છે.

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી બ્લૂ ગાઉનમાં જોવા મળી રહી છે

બીગ બોસમાંથી બહાર આવ્યા બાદ અંકિતા ખુબ લાઈમલાઈટમાં છે

આ તસવીરોમાં અંકિતા ખૂબ જ સુંદર લાગી રહી છે.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અંકિતા

(All Photo Instagram)