અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અંકિતા પણ તેના ફેન્સ સાથે તેની ઝલક શેર કરતી રહે છે.

હાલમાં જ અંકિતાએ ટાઈટ બ્લુ કલરના ડ્રેસમાં પોતાની સ્ટાઈલને ફ્લોન્ટ કરી છે.

આ તસવીરોમાં અંકિતા લોખંડે ખૂબ જ સુંદર લાગી રહી છે.

અંકિતા લોખંડેના આ ફોટાને થોડા જ કલાકોમાં 25 હજારથી વધુ લાઈક્સ આવી ગયા છે.

અંકિતાએ 14 ડિસેમ્બર 2021ના રોજ વિકી સાથે લગ્ન કર્યા હતા.

ત્યારથી અંકિતા તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે.

અંકિતા લગ્ન બાદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અંકિતા અને સુશાંત સિંહ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા

All Photo Credit: Instagram