ટીવી સ્ટાર અંકિતા લોખંડેએ દિવાળી બાદ પોતાનો ગ્લેમરસ લૂક બતાવ્યો છે



અંકિતા લોખંડેએ પોતાના ઘરમાં ઓલ બ્લૂ વિથ બ્લૂપ્રિન્ટ સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવ્યુ છે



બ્લૂ કલરના શરારા અને ટૉપમાં એક્ટ્રે્સે કેમેરા સામે એકથી એક હૉટેસ્ટ પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા એક્ટ્રેસ ખુલ્લા વાળ અને સ્લિવલેસ સ્ટાઇલ કેરી કરી હતી



અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે



આ ફોટોશૂટમાં અંકિતા એકદમ અને ખૂબ જ હોટ લાગી રહી છે



અંકિતા લોખંડેએ 'પવિત્ર રિશ્તા'માં અર્ચના તરીકે ટીવી પર સૌના દિલ જીતી લીધા હતા



38 વર્ષીય હૉટ એક્ટ્રેસ તાજેતરમાં જ સલમાનના શૉ બિગ બૉસમાં જોવા મળી હતી



અંકિતાએ વર્ષ 2021માં વિક્કી જૈન સાથે લગ્ન કરી લીધા હતા



તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે