અનુપમાની કિંજલ અભિનેત્રી નિધિ શાહને કોણ નથી જાણતું અનુપમામાં કિંજલ એક સંસ્કારી વહુનો રોલ કરી રહી છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ ગ્લેમરસ જીવનશૈલી જીવવાનું પસંદ કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. નિધિ વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે કિંજલ લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે તેનો લુક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે નિધિ હંમેશા ફેશનને લઈને અપડેટ રહે છે ચાહકો તેના દરેક દેખાવને પસંદ કરે છે