ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ ગ્લેમરસ છે.

આલિયા બિકિનીમાં તસવીરો શેર કરતી રહે છે

આલિયા કશ્યપ પોતાની બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે

આલિયા કશ્યપ અભિનેત્રી દિશા પટણીને પણ ટક્કર આપે છે.

આલિયા ઇન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે

આલિયા ડિરેક્ટર અનુરાગ કશ્યપની પહેલી પત્ની આરતી બજાજની દીકરી છે.

આલિયા તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથેની તસવીરો શેર કરે છે

આલિયાની સિઝલિંગ પોસ્ટ્સ ઇન્ટરનેટ પર છવાયેલા રહે છે

આલિયા કશ્યપ પોતાના પિતાની જેમ કૂલ અને બૉલ્ડ છે

All Photo Credit: Instagram