ટીવી શૉના જાણીતી સ્ટાર એક્ટ્રેસ હિના ખાને ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યુ છે



આ વખતે પર્પલ સાડીમાં હિના ખાને શાનદાર દેસી લૂક અપનાવ્યો છે



હિના ખાન દિવાળી પહેલા ટ્રેડિશનલ સાડીના લૂકને જબરદસ્ત રીતે કેરી કર્યો છે



બ્રાઉન એન્ડ રેડ શાઇનિંગ સાડીમાં હિના ખાને પાતળી કમર ફ્લૉન્ટ કરી છે



લૂકને પુરો કરવા હિના ખાન કર્લી હેર, બ્રૉડ નેક સ્ટાઇલ અને હાઇ હીલ કેરી કરી છે



36 વર્ષીય એક્ટ્રેસ હજુ પણ સિંગલ લાઇફ એન્જૉય કરી રહી છે, હાલ વિદેશમાં છે



કસોટી જિંદગી કી, યે રિશ્તા ક્યા કહલાતા હૈ જેવી ટીવી સીરિયલોમાં હિના ખાને કામ કર્યુ છે



હિના ખાન પોતાની ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે



હિના ખાન સોશ્યલ મીડિયા લવર છે અને તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે