ટીવી અભિનેત્રી અનુષ્કા સેન વેકેશન માણી રહી છે. અનુષ્કા સેને કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. અનુષ્કા સેન છેલ્લે ‘અપના ટાઈમ આયેગા’માં જોવા મળી હતી. જોકે, તેણે ખૂબ જ જલ્દી શોને અલવિદા કહી દીધું હતું. અનુષ્કા સેન ખતરોં કે ખિલાડી 11માં જોવા મળી હતી. હાલમાં અનુષ્કા સેન ઇટાલીમાં છે અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને આપી છે. અનુષ્કા સેન આછા પીળા રંગનો શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ આઉટફિટમાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે. All Photo Credit: Instagram