અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અનુષ્કા એક સોશિયલ મીડિયા સ્ટાર તેમની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થતી રહે છે અનુષ્કાએ આ વખતે સૂટમાં તસવીરો શેર કરી છે અનુષ્કા સૂટમાં બહુ સુંદર લાગી રહી છે અનુષ્કા તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે અનુષ્કાનો લૂક ફેન્સને બહુ પસંદ આવી રહ્યો છે તેમની તસવીરો પર લાખોની સંખ્યામાં લાઈક મળે છે અનુષ્કાની દરેક અદા લોકોને દીવાના બનાવી દે છે સોશિયલ મીડિયા પર અનુષ્કાના લાખો ફોલોઅર્સ છે