હુમા કુરેશીએ બોલિવૂડમાં ફેટથી ફિટ થવા સુધીની સફર પૂરી કરી અભિનેત્રી પોતાની જાતને જાળવી રાખવા માટે કડક ડાયટ ફોલો કરે છે હુમા કુરેશીને યોગ કરવાનો શોખ છે હુમાને દિવસની શરૂઆત કરવા માટે તેની બાલ્કનીમાં યોગ કરવાનું પસંદ છે હુમા તેના રોજિંદા આહારમાં ઘરે બનાવેલા ખોરાકને પસંદ કરે છે ફોટોમાં હુમા કુરેશીએ સિઝલિંગ અવતાર બતાવ્યો હતો હુમા કુરેશીએ ચાહકોના દિલ જીતી લીધા હુમા કુરેશીએ પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા આ સાથે જ લોકો તેના સ્ટાઇલિશ લુકના પણ દિવાના થઈ રહ્યા છે. હાલમાં અભિનેત્રી પોતાના નવા અવતારથી દરેકના હોશ ઉડાવતી જોવા મળે છે.