અનુષ્કા સેનનો આ અંદાજ ઘાયલ કરી દેશે અનુષ્કા સેન મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી હતી અનુષ્કા સેન મિત્રતાના ગોલ આપી રહી છે બ્લેક મોનોકિનીમાં તેની ગર્લ ગેંગ સાથે પોઝ આપતી અનુષ્કા તસવીરોમાં અનુષ્કા સિઝલિંગ લુકમાં જોવા મળી રહી છે 19 વર્ષની અનુષ્કાએ ગ્લેમર વર્લ્ડ પર દબદબો જમાવ્યો છે અનુષ્કા સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ જાળવી રાખે છે અનુષ્કા તેના સિઝલિંગ લુક માટે ફેમસ છે અનુષ્કાની તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવે છે