હિના ખાન ટીવીની જાણિતી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે હિના ખાને હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો કાન્સમાં કરાવેલા ફોટોશૂટના ફોટો થયા વાયરલ હિનાએ હવે પોતાના ઈંસ્ટા પર કેઝ્યુઅલ ફોટો શેર કર્યા છે આ ફોટોમાં હિના ખુબ સુંદર લાગી રહી છે હિનાએ જાળીદાર ટોપ સાથે ટ્રાઉઝર પહેર્યું છે હિના આ લુકમાં ઘણી કુલ લાગી રહી છે હિનાએ આ ફોટોશુટમાં અલગ અલગ પોઝ આપ્યા હિનાના ફોટો વાયરલ થઈ રહ્યા છે