જોર્જિયા અરબાજ સાથે 2017થી રિલેશનશિપમાં છે જોર્જિયા એન્ડ્રિયા તેના ગ્લેમરશ લૂકના કારણે ચર્ચામાં રહે છે જોર્જિયા ડાન્સની જબરદસ્ત શોખીન છે તે દરેક ટ્રેડિંગ સોન્ગ પર વીડિયો બનાવવાનું નથી ચૂકતી જોર્જિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ રહે છે એક્ટિવ જોર્જિયા સિજલિંગ ફોટો તે શેર કરતી રહે છે જોર્જિયાની તસવીર પોસ્ટ થતાં જ વાયરલ થઇ જાય છે જોર્જિયા તેમની કિલર અદાઓઓની ફોટો કરતી રહે છે પોસ્ટ તેમનો ગ્લેમરશ લૂક બોલિવૂડની એક્ટ્રેસને આપે છે માત