અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો શેર કરતા જ તે ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. હાલમાં જ જ્યોર્જિયાએ ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ ફોટો પોસ્ટ કર્યા છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. મોડલ અને એક્ટ્રેસ જ્યોર્જિયા તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની હોટનેસ જોઈને લોકોનું દિલ હમેશાં ડઘાઈ જાય છે. હાલમાં જ જ્યોર્જિયાએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટોઝમાં તેનો ગ્લેમરસ લુક ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તસવીરોમાં પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી એક્ટ્રેસ ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવી રહી છે.