જ્યોર્જિયા એન્ડ્રિયાએ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

તે ફેન્સ સાથે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.

તેણે નવા ફોટોશૂટમાં કિલર પોઝ આપ્યા હતા

તસવીરોમાં તે સિલ્વર કલરની બ્રાલેટ અને સિલ્ક બોટમમાં જોવા મળી રહી છે

તસવીરોમાં એન્ડ્રિયાની પાતળી કમર ફ્લોન્ટ કરી રહી છે

જ્યોર્જિયાએ અગાઉ રેડ કલરના બોડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું

આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે

તે પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

અરબાઝ અને જ્યોર્જિયા એન્ડ્રિયાની ચાર વરસોથી ડેટ કરી રહ્યા હતા

All Photo Credit: Instagram