પૂજા હેગડે તેના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે



પૂજાની ફેશન સેન્સ પણ અનોખી છે



તાજેતરમાં અભિનેત્રીએ રેડ સાડીમાં તસવીરો શેર કરી છે



ભારતીય પોષાકમાં સુંદર લાગે છે પૂજા



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પૂજા



ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે



પૂજાની સ્માઈલથી ફેન્સ દિવાના બનાવી દે છે



ફેન્સ અભિનેત્રીના દરેક લુક પર ખુબ કોમેન્ટ અને લાઈક્સ કરે છે



(All Photos-Instagram)