તેની ઉણપ એનિમિયાનું સૌથી મોટું કારણ છે એક રિસર્ચ અનુસાર 10માંથી 6 લોકોમાં એનિમિયા આયર્નની ઉણપના લક્ષણો શરીરમાં દેખાય છે થાક, નબળાઇ, શ્વાસ ચઢવો તેના લક્ષણો છે આપની ઉંમર મુજબ આપને કેટલું આયર્ન લેવું જોઇએ? 4 થી 8 વર્ષના બાળકોને દરરોજ 10 મિલિગ્રામ લેવું 9 થી 13 વર્ષની વયમાં દરરોજ 8 મિલિગ્રામ લેવું જોઇએ 19 થી 50 વર્ષની સ્ત્રીઓને દરરોજ 18 મિલિગ્રામ આયર્ન લેવું એ જ વય જૂથના પુરષોને 8 મિલિગ્રામ આયર્નની જરૂર હોય છે